જામનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક પ્રેરણાદાયક દ્રશ્ય સામે આવ્યું. 80 વર્ષના વૃદ્ધ મતદારે ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વૃદ્ધાવસ્થામાં પણ લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો આ સુંદર ઉદાહરણ છે. તેમણે યુવા મતદારોને પણ અવશ્ય મતદાન કરવા અપીલ કરી. આવો ઉત્સાહ લોકશાહીની મજબૂતીનું પ્રતિબિંબ માનવામાં આવે છે.
View this post on Instagram


