Wednesday, August 26, 2026
HomeવિડિઓViral Videoસિંહ પરિવારે હાઇવે ક્રોસ કર્યો: વન વિભાગની ટીમે વાહનો અટકાવી સુરક્ષા આપી...

સિંહ પરિવારે હાઇવે ક્રોસ કર્યો: વન વિભાગની ટીમે વાહનો અટકાવી સુરક્ષા આપી – VIRAL VIDEO

રાત્રિના સમયે 7 એશિયાઈ સિંહ માર્ગ ઓળંગતા કેમેરામાં કેદ થયા છે.

“ગુજરાતમાં માનવ અને પ્રકૃતિ વચ્ચે સાચી સંવાદિતા દર્શાવતો એક અદભુત વીડિયો સામે આવ્યો છે. અમરેલીના ખાંભા-રાજુલા સ્ટેટ હાઇવે પર અડાસંગ ગામ નજીક રાત્રિના સમયે ૭ એશિયાઈ સિંહો માર્ગ ઓળંગતા કેમેરામાં કેદ થયા હતા. વન વિભાગની ટીમે ત્વરિત સમયસૂચકતા વાપરી વાહનો અટકાવી સિંહો અને મુસાફરો બંનેની સલામતી સુનિશ્ચિત કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર શેર કરતા કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ લખ્યું કે, ‘ગુજરાતમાં લોકો અને પ્રકૃતિ વચ્ચે સાચી સંવાદિતા છે’ અને તેમણે વન વિભાગની આ સરાહનીય કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા.”

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular