પવિત્ર દ્વારકાધામમાં જન્માષ્ટમીનો ભક્તિમય માહોલ
જગતમંદિર આકર્ષક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું
સોનેરી, ગુલાબી, લાલ અને લીલી રોશનીથી મંદિરનો શણગાર
મંદિરના શિખર પર લાઈટ પ્રોજેક્શનથી ‘શ્રી’ અક્ષરનો નજારો
ધાર્મિક પ્રતીકોના લાઈટ પ્રોજેક્શને વધારી મંદિરની ભવ્યતા
અંધારા આકાશમાં ઝળહળતું જગતમંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર
View this post on Instagram
કાળિયા ઠાકોરના દર્શન માટે દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર
દ્વારકા નગરીમાં ઠેરઠેર કૃષ્ણભક્તિનો માહોલ
રોશનીના નયનરમ્ય દ્રશ્યોથી ભક્તોમાં ભારે ઉત્સાહ
જન્માષ્ટમી પર્વે દ્વારકાધીશ મંદિરનો અદભુત નજારો
ભવ્ય રોશનીથી દ્વારકાધામની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા


