Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં 36 મો નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Video : જામનગરમાં 36 મો નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 44 શાળાઓમાં આજે 36 માં નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું

- Advertisement -

જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ યુવાનો માટે અલગ અલગ પ્રકારની રમતો યોજાઈ હતી દિગ્વિજય પ્લોટમાં આવેલ શાળા નંબર 46 ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન હર્ષાબા જાડેજા વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર શારદાબેન વિંઝુડા, કોર્પોરેટર શોભનાબેન પઠાણ મ.ન.પા. ના કમિશનર વિજયકુમાર ખરાડી, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ તથા શિક્ષણ સમિતિના સભ્ય બીમલભાઈ સોનછાત્ર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ ગેમ્સ અવેરનેસ અંતર્ગત યોજાયેલ શાળા નંબર 46 ખાતે કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંતભાઈ ખાખરીયા જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular