Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 21-08-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 21-08-2022

આજના લેખમાં NIFTY, BANKNIFTY, BAJAJELEC, INDIACEM અને HINDPETRO વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, BANKNIFTY, GUJGASLTD, DEEPANTR અને APLAPOLLO વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17800 ઉપર લગભગ 18000 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • NiftyBank માં ઉપરમાં 39750 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Gujgasltd માં 480 ઉપર રહેતા 500 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Deepakntr માં 2080 ઉપર 2135 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Aplapollo માં 1100 ઉપર 1145 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY DAILY

- Advertisement -
  • Nifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ટ્રેન્ડ લાઇન ઉપર બ્રેક આઉટ આપીને ફરી તેની નજીક માં જ બંધ આપેલ છે અને “Bearish Shooting Star” કેન્ડલ બનાવેલ છે. દૈનિક ચાર્ટ ઉપર જોઈએ તો ખ્યાલ આવે છે કે છેલ્લા 3 દિવસ નો Low આ સાથે તોડી તેની નજીક જ નીચે બંધ આપવામાં સફળ રહયું છે. સાથે જોઈએ તો 15193 ના Low થી જે તેજીની સરૂવાત થાય હતી ત્યાંથી એકપણ વાર પાછલા અઠવાડિયા નો Low તોડ્યો નથી. એ જોતાં આવનાર દિવસોમાં 17700 નીચે રહેવામાં સફળ રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Nifty :- As per weekly chart we see that break resistance trend line and give break out but again close near trend line and Made a “Bearish Shooting Star” candle. On daily chart we see that break last 3 days low and close near low. We see that from 15193 Low start bull run and not a single candle break previous week low, if next week break 17700 and sustain below that then we see more downside.
  • Support Level :- 17700-17625-17400-17250-17100-17000.
  • Resistance Level :- 18000-18150-18300-18450-18650.

NIFTYBANK

  • NiftyBank નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Feb-2022 ના High ઉપર રહેવામાં સફળ ન થતાં ફરી વેચવાલી જોવા મળી હતી અને “Bearish Hammer” કેન્ડલ બનાવેલ છે અને Low નજીક જ બનધ આપવામાં સફળ રહ્યું છે. 32290 ના Low થી શરુ થયેલ તેજીમાં એકપણ વાર પાછલી અઠવાડિક કેન્ડલ નો Low તોડેલ નથી. એ જોતાં આવનાર દિવસોમાં 38800 નીચે રહેવામાં સફળ રહે છે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • NiftyBank :- As per weekly chart we see that not sustain above Feb-2022 High and face some selling and close near low with made “Bearish Hammer” candle. On weekly chart we see that rally form 32290 never break previous week low. If coming days if sustain below 38800 then we see some selling.
  • Support Level :- 38800/765-38500-38000-37700-37000.
  • Resistance Level :- 39500-39800-40000-40400-41000.

BAJAJELEC

- Advertisement -
  • BajajElec નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Sep-2021 High થી જે નીચે નો ટ્રેન્ડ શરુ થયો હતો ત્યાર પછી પહેલી વે પાછલી કોઈ સ્વિંગ ઉપર રહેવામાં સફળ રહયું છે, એ જોતાં આવનાર દિવસોમાં 1220 ઉપર છે ત્યાં સીધું વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • BajajElec :- As per chart we see that Sep-2021 top falling trend start and 1st time cross any previous swing top and close above that. So expecting that in coming days is hold 1220 then we see more upside.
  • Support Level :- 1220-1188-1120-1095.
  • Resistance Level :- 1250-1310-1340-1380-1432.

Indiacem

  • Indiacem નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Jan-2022 ના High થી જે નીચે નો ટ્રેન્ડ સારું થયો હતો તે ટ્રેન્ડ ની ઉપરની ટ્રેન્ડ લાઇન નજી બંધ આવે છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 205 ઉપર રહેવામાં સફળ રહે છે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Indiacem :- As per chart we see that Jan-2022 top start falling trend and this week close near that resistance trend line with good volume. If coming days sustain above 205 then we see more upside.
  • Support Level :- 205-202-195-190-185.
  • Resistance Level :- 211-217-221-235-237.

HINDPETRO

  • Hindpetro નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Nov-2021 ના top થી જે નીચે તરફનો ટ્રેન્ડ શરુ થયો હતો પછી એકપણ વાર પાછલી swing high ઉપર ગયું નથી. અત્યારે પ્રથમ વખત પાછલી સ્વિંગ ઉપર રહેવામાં સફળ રહયું છે. સાથે જોઈએ તો ઊપરથી આવતી લાઇન નજીક જ બંધ આપવાં સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 267 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Hindpetro :- As per chart we see that falling trend from Nov-2021 top and never close above previous swing, this is 1st time cross previous swing and close near falling trend line. So coming days if sustain above 267 then we see more upside.
  • Support Level :- 262-260-253-244.
  • Resistance Level :- 274-281-298-305-312-323.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular