Thursday, October 21, 2021
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 19-09-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 19-09-2021

આજના લેખમાં NIFTY, VARROC, HEROMOTOCO અને SCI વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળના અઠવાડિક લેખમાં NIFTY, ZEEL, ASHOKLEY અને INDUSINDBK વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -


Nifty માં 17450 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ ઉપરના 17792 સુધીના લેવલ  જોવા મળ્યા હતા.

- Advertisement -

Zeel માં 184 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 300 સુધીના લગભગ 50% સુધીના ઉપર ના લેવલ જોવા મળ્યા હતા.

Ashokley માં 127 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ લગભગ 130 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Sci માં 112 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 117+ ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY50

- Advertisement -

Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Monthly Pivot R2 નજીક  High બનાવી ત્યાં થી શુક્રવાર ના રોજ વેચવાલી જોવા મળી હતી. જો આવનાર દિવસોમાં 17250 નીચે જ વધુ વેચવાલી જોવા મળી શકે છે. ત્યાં સુધી દરેક ઘટાડે નાના સ્ટોપ લોસ થી ખરીદી કરી શકાય. હાલ Nifty દૈનિક, અઠવાડિક, અને મહિના ના લેવલ પાર Highly Overbought  RSI indicator પર કહી શકાય. RSI   ના લેવલ 80 ઉપર અથવા 80 નજીક છે. સામાન્ય રીતે આવું જોવા મળતું નથી. 17800 થી 18150 સુધી માં ઘણા અવરોધક લેવલ જોવા મળે છે. તો દરેક લેણ ની પોજિશન માં સખત સ્ટોપ લોસ સાથે કામ કરવું હિતાવહ છે. 

Nifty :- As per chart we see that high made near Monthly Pivot R2, and we see selling from there on Friday. In coming days Below 17250 we see more selling and may be trend reversal also. Till that all deep is buying opportunity with small stop loss. Currently Nifty on Daily, Weekly And Monthly level seen over bought condition on RSI Indicator. All 3 level RSI at 80 or near 80.  From 17800 to 18150 range seen so many resistance level. So Is good to follow strict stop loss in long positions.

VARROC

Varroc નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 1 વર્ષ પહેલાના Swing Low નજીક સપોર્ટ લઈને ફરી ઉપર ની તરફ ની સફર શરુ કરી હોય એવું લાગે છે. 320 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Varroc :- As per chart we see find support at last year swing low, and again start up journy from there with good volume. One can buy above 320 for more upside.

Support Level :- 303-300-292-281.

Resistance Level :- 320-336-345-363-382.

HEROMOTOCO

Heromotoco નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2-3 મહિના પછી ફરી 200w SMA ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે સાથે જોઈએ તો Low ને જોડતી ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ફરી ઉપર તરફ ની કોશિશ સારા વોલ્યૂમ સાથે કરે છે. એ જોતાં આવનાર દિવસોમાં 2955 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Heromotoco :- As per chart we see after 2-3 month again cross 200w SMA and success to close above that. With that we see trend line from low to low is work as support and bounce from there also and try to move up again with good volume. Coming days we see more upside above 2955.

Support Level :- 2910-2900-2871-2852-2835-2805. Resistance Level :- 2955-2995-3025-3055-3090.

INDUSINDBK

INDUSINDBK નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 8 મહિના સમય બાદ ફરી ઉપરની તરફ ની સફર શરુ કરી હોય એવું લાગે છે. 2021 ના વર્ષ ના High લેવલ પર બંધ આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 1145 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Indusindbk :- As per chart we see after almost 8 month consolidation we see again up move. Close at High of 2021. So Expecting more upside in coming days above 1145.

Support Level :- 1119-1100-1065-1050-1048.

Resistance Level :- 1185-1210-1265-1346.

આભાર.

Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular