Saturday, April 20, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 12-06-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 12-06-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, BIOCON અને CAMS વિષે વ્યૂ રજુ કરું છુ.  પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, BANKNIFTY, LODHA, NOCIL અને OIL  વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 16400 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 16400 નીચે 16172(16150 લેવલ) સુધીના લેવલ ની વાત કરી હતી.
  • Banknifty માં 35000 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 34350 નજીક ના લેવલ જોવા મળ્યા હતા.
  • Lodha માં 1102 ઉપર રહેવામાં સફળ ન રહેતા એક નાની વધઘટ માં જોવા મળ્યા હતા.
  • Nocil માં 266 ઉપર 274 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Oil માં 260 ઉપર લગભગ 20% સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY DAILY nifty
  • Nifty માં અઠવાડિક લેવલ પર “Bearish Engulfing candle” બનાવી છે જે પાછલા અઠવાડિયા ની “Spining Top” નું સમર્થન કારછે એવું કહી શકાય. દૈનિક ચાર્ટ પાર જોઈએ તો પાછલી 2 સ્વિંગ Low ને જોડતી ટ્રેન્ડ લાઇન નજીક જ બંધ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 16150 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Nifty :- As per weekly chart we see its made “Bearish Engulfing” candle pattern, is follow up of previous week “Spinning Top” candle. On Daily chart we see is close near Previous low Trend line. So expecting below 16150 more down side in coming days.
  • Support Level :- 16150-16000-15750-15400-15100-14900.
  • Resistance Level :- 16400/450-16700-16900-17150.
NIFTYBANK
  • NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે. પાછલા 2 સ્વિંગ Low ને જોડતા ટ્રેન્ડ લાઇન (સફેદ લાઇન) એ 33300 નજીક આવે છે. એ જોતાં આવનર દિવસોમાં 35000 નીચે રહે તપ 33300 નજીક ના લેવલ જોવા મળી શકે છે અને 33300 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • NiftyBank :- As per chart we see that is trade in falling wedge, and we draw white trend line is near 33300. So coming days is sustain below 35000 then we see 33300 level and below that we see more downside.
  • Support Level :- 34000-33300-33000-32600-32000.
  • Resistance Level :- 35000-35450-35800-36000.
BIOCON biocon
  • BIOCON નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સપોર્ટ લાઇન નજીક છેલ્લા 5 અઠવાડિયા થી ટ્રેડ થાય રહ્યા છે. આ અઠવાડિયે “OutSide Reversal” કેન્ડલ બનાવી છે અને હાઇ નજી બંધ આપેલ છે. High 200D SMA નજીક બનાવેલ છે એ જોતાં આવનાર દિવસોમાં 345 લગભગ 3 અઠવાડિયા ના High ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Biocon :- As per chart we see that last 5 weeks is trade near support Trend line. This week made “Outside Reversal” candle pattern and close near High. 200D SMA is near this week top, so coming days if cross 345, is almost 3 week High. Then we see more upside.
  • Support Level :- 333-321-319-317-314-310.
  • Resistance Level :- 347-355-361-364-368.
CAMS
  • CAMS નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચેની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા હતા, આ અઠવાડિયે ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન તોડી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. સાથે જોઈએ તો 21& 34 EMA ઉપર પણ 4 મહિના પછી બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 2450 ઉપર છે ત્યાં સુધી ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • CAMS :- As per chart we see that is trade in falling wedge and this week break resistance trend line with good volume and close above that. After 4 month is close above 21&34W EMA. So expecting good up move if hold 2450.
  • Support Level :- 2560-2545-2480-2450-2380-2332.
  • Resistance Level :- 2680-2800-2970.
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular