Thursday, July 23, 2026
Homeરાજ્યગુજરાતધોધમાર વરસાદમાં મનમોહક બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી - VIDEO

ધોધમાર વરસાદમાં મનમોહક બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી – VIDEO

ચોમાસાની ઋતુમાં વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસતાં સમગ્ર વાતાવરણ એકદમ આહલાદક અને રમણીય બની ગયું છે.

- Advertisement -

એક તરફ વરસતો વરસાદ અને બીજી તરફ કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો! ધોધમાર વરસાદ વચ્ચે પણ દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં લોકો આ સુંદર હવામાનની મજા માણી રહ્યા છે.ચારેય તરફ પથરાયેલી હરિયાળી અને વરસાદી વાતાવરણે કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular