Sunday, May 31, 2026
Homeરાજ્યદ્વારકામાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા

દ્વારકામાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ ચાર તાલુકાઓમાં કુલ 590 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી એકમાત્ર દ્વારકા તાલુકામાં જ નવા સાત કેસ નોંધાયા છે. જો કે ચાર તાલુકાઓમાં કુલ સાત દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં સૌથી વધુ નવા કેસ દ્વારકા તાલુકામાં નોંધાતા દ્વારકાવાસીઓમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular