Saturday, November 14, 2026
Homeરાજ્યજામનગરબાપા સિતારામ ગુરૂ આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા - VIDEO

બાપા સિતારામ ગુરૂ આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા – VIDEO

- Advertisement -

જામનગરમાં પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપા સિતારામ ગુરૂ આશ્રમ ખાતે લાભપાંચમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞ, શોભાયાત્રા, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યો યોજાયા હતાં. જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ધાર્મિક આયોજનોનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular