Saturday, October 17, 2026
Homeરાજ્યહાલારગઢેચીના પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત

ગઢેચીના પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત

મીઠાપુર તાબેના ગઢેચી ગામના વાડી વિસ્તારમાં રહેતા અને પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા દોલુભા ભીખાભા સુમણીયા નામના 57 વર્ષના પ્રૌઢ ગઈકાલે ગુરુવારે સાંજના સમયે તેમના ઘરે બેઠા હતા, ત્યારે તેમને એકાએક હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જામ મૃતકના પુત્ર સુનિલભા સુમણીયાએ મીઠાપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular