Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવાડીનાર ખાતે દરિયાઈ શોધ અને બચાવ કવાયત યોજાઈ - VIDEO

વાડીનાર ખાતે દરિયાઈ શોધ અને બચાવ કવાયત યોજાઈ – VIDEO

- Advertisement -

વાડીનાર ખાતે ભારતીય તટરક્ષક ક્ષેત્ર મુખ્યાલય (ઉત્તરપશ્ર્ચિમ) દ્વારા દરિયાઈ શોધ અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ રેંજ આઈજીપી અશોકકુમાર યાદવ, દ્વારકા કલેકટર રાજેશ તન્ના, જામનગર કલેકટર કે.બી. ઠકકર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ટેબલટોપ કવાયત, મગજ વલોણાના સત્રો, ભારતીય તટરક્ષક દળના જહાજ/એરક્રાફટ દ્વારા એમએસએઆર અને એસએઆર ડેમોમાં નવીનતમ વિકાસનું નિદર્શન સામેલ હતું. હાઈલાઈટસમાં સ્થાનિક એજન્સીઓની સક્રિય ભાગીદારી સાથે સામૂહિક બચાવ કામગીરીના વાસ્તવિક સમયના સિમ્યુલેશનનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular