Sunday, January 23, 2022
Homeરાજ્યખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ કાલાવડ તાલુકાની મુલાકાતે

ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ કાલાવડ તાલુકાની મુલાકાતે

પાટીદારોએ બાઇક રેલી દ્વારા સ્વાગત કર્યુ

- Advertisement -

ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ આજ રોજ કાલાવડ તાલુકાની મુલાકાતે આવ્યા હતા. આ તકે પાટીદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી બાઇક રેલી સાથે સ્વાગત કર્યુ હતુ.

- Advertisement -

આ વિશાળ બાઈક રેલી યોજાયા બાદ ક્ધયા છાત્રાલય ખાતે સરદાર પટેલ પ્રતિમાને ફુલહાર કરી નરેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં કાલાવડ તાલુકાના મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular