Wednesday, July 1, 2026
Homeરાજ્યજામનગરજામનગર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસ અંગે રેલી - VIDEO

જામનગર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસ અંગે રેલી – VIDEO

જામનગર પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ અવેરનેસ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

શહેરના સરૂ સેકશન રોડ, પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતેથી આ રેલીનો પ્રારંભ થયો હતો. જે સંતોષી માતાજીના મંદિર, સાત રસ્તા સર્કલ, એસટી ડેપો, દિગ્વિજય પ્લોટ ચોકી, ખંભાળિયા ગેઇટ, પંચેશ્વર ટાવર, ટાઉન હોલ, એસપી બંગલો, અંબર ચોકડી, જી. જી. હોસ્પિટલ, ડી.કે.વી. સર્કલ, જોગર્સ પાર્ક, કલેકટર ઓફિસ સહિતના માર્ગો પર થઇ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્ણ થઇ હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular