Monday, September 28, 2026
Homeરાજ્યજામનગરજામનગર ફાયર વિભાગને મળ્યું TTL મશીન - VIDEO

જામનગર ફાયર વિભાગને મળ્યું TTL મશીન – VIDEO

જામનગર મહાનગરપાલિકા ફાયર વિભાગને આધુનિક TTL (Turntable Ladder) મશીન મળ્યું છે. આ મશીનનું કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ મશીનની મદદથી ફાયર વિભાગના જવાનો 60 મીટર સુધીની ઊંચાઈએ પહોંચી શકશે. ઊંચી ઇમારતોમાં આગની ઘટના તેમજ રેસ્ક્યૂ કામગીરી દરમિયાન TTL મશીન ફાયર વિભાગ માટે મહત્વપૂર્ણ સાધન બની રહેશે. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ મશીનની કાર્યક્ષમતા અને વિવિધ સુવિધાઓની માહિતી મેળવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular