Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વૃદ્ધે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

જામનગરમાં વૃદ્ધે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

- Advertisement -

જામનગર શહેરના એમ.પી.શાહ. ઉદ્યોગનગર મુખ્યમંત્રી આવાસ પાસે રહેતા વૃધ્ધએ પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરતા તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના એમ.પી.શાહ. ઉદ્યોગનગર મુખ્યમંત્રી આવાસ પાસે રહેતા કિરીટસિંહ હરિસિંહ જાડેજા (ઉ.વ.63) નામના વૃધ્ધએ અગમ્ય કારણોસરશનિવારે સાંજના સમયે પોતાના ઘરે ગળાફાસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે ગુમાનસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હે.કો. આર.એ.કુબવતા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular