Friday, January 30, 2026
Homeવિડિઓદ્વારકાના દરિયામાં ભારે કરંટ થી ઉંચા મોજા ઉછળ્યા - VIDEO

દ્વારકાના દરિયામાં ભારે કરંટ થી ઉંચા મોજા ઉછળ્યા – VIDEO

દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા ગોમતીઘાટ ખાતે 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગોમતીઘાટે ઉંચા ઉંચા મોજા ઉછળતા પગથીયા પાસે અથડાતા ઊંચી છોડો ઉડતી દેખાય હતી. ગોમતીઘાટ ઉપર મોજા ઉછળતા હોય સલામતીને ધ્યાને લઈ કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે માટે તંત્ર પણ સતત બન્યું છે. અને ગોમતીઘાટ ખાતે નગરપાલિકા ફાયરના જવાનો અને સિક્યુરિટી ગાર્ડ પણ તેના કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular