Monday, September 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મીગ કોલોની બુથ નં.70માં ગણેશ મહોત્સવ

જામનગરમાં મીગ કોલોની બુથ નં.70માં ગણેશ મહોત્સવ

જામનગરમાં ગણેશોત્સવના પ્રારંભ સાથે અનેક સ્થળોએ વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જામનગર મહાનગરના લાખોટા મીગ કોલોની બુથ નં.70 બ્યુટશીયન તેમજ ડ્રસ ડિઝાઇનર્સ ઓફ ગનુદાદા દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.14ના વિધીવત રીતે ગણેશજીની સ્થાપના કરાઇ હતી. આ તકે મુકેશભાઇ દાસાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular