Sunday, July 26, 2026
Homeરાજ્યહાલારઅકળ કારણોસર હર્ષદપુરના યુવાને દવા પીને જિંદગી ટૂંકાવી

અકળ કારણોસર હર્ષદપુરના યુવાને દવા પીને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના હર્ષદપુર વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ સવાભાઈ ગોજીયા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ગળી જતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા સવાભાઈ રણમલભાઈ ગોજીયાએ અહીંની પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular