Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી જૂગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે

જામનગર શહેરમાંથી જૂગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10,470 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન નંદકિશોરકુમાર રામસેવક કુશ્વાહ, દેવસીંઘ હુકમસીંઘ કુશ્વાહ, કૈલાશબાબુ રામનરેશ કુશ્વાહ, ચંદ્રસિંઘ ધયાશંકર રાઠોડ અને રાહુલ આશારામ કુશ્વાહ નામના પાંચ શખ્સોને પોલીસે રૂા.10470 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular