Tuesday, May 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સ્ટરલાઇટ પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં આગ- VIDEO

જામનગરમાં સ્ટરલાઇટ પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં આગ- VIDEO

જામનગર શહેરમાં જુની અનુપમ ટોકીઝમાં બનેલ સ્ટરલાઇટ પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં આવેલ કપડાની દુકાનમાં આજે સવારના સમયે અકસ્માતે આગ લાગી હતી.

- Advertisement -

આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આગને કાબુમાં લીધી હતી. આગને પગલે વિસ્તારમાં અને આ કોમ્પ્લેક્ષમાં લોકોના ટોળા એકઠા થઇ હતાં. કોમ્પ્લેક્ષના વેપારીઓ પણ એકઠા થઇ ગયા હતાં. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular