Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆખરે 17 ઓકટોબરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

આખરે 17 ઓકટોબરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

ચૂંટણી શેડ્યૂલ પ્રમાણે 22 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે : 19મીએ પરિણામ

- Advertisement -

કોંગ્રેસમાં નવા અધ્યક્ષને લઈને ચૂંટણીની તારીખ આવી ગઈ છે. પાર્ટીએ એલાન કર્યું છે કે, નવા અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરના રોજ થશે. 19 ઓક્ટોબરના રોજ કાઉન્ટિંગ થશે. પાર્ટીએ આ નિર્ણય વર્કિંગ કમિટીની મીટિંગમાં લીધો છે. ચૂંટણી શેડ્યૂલ પ્રમાણે 22 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 24 સપ્ટેમ્બર સુધી નોમિનેશન કરી શકાશે. 30 સપ્ટેમ્બર સુધીમાં નામાંકન પત્ર પાછું ખેંચી શકાશે.17 ઓક્ટોબરના રોજ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે.

- Advertisement -

કોંગ્રેસ વર્કિંગ કમિટી પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા છે. અઈંઈઈના આગામી અધ્યક્ષની ચૂંટણી માટેના કાર્યક્રમને મંજૂરી આપવા માટે રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઈઠઈ સાથે સંકળાયેલા તમામ સભ્યોએ ભાગ લીધો હતો અને ત્યારબાદ ચૂંટણીનો શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બપોરે 3.30 વાગ્યે ની ઓનલાઈન બેઠક યોજાઈ હતી. સોનિયા ગાંધી હાલ હેલ્થ ચેકઅપ માટે વિદેશમાં છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે છે. આ બેઠકમાં આનંદ શર્મા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પાર્ટીના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રી, કેસી વેણુગોપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ, મુકુલ વાસનિક, પી ચિદમ્બરમ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular