Friday, May 29, 2026
Homeરાજ્યદેવળીયાના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

દેવળીયાના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ગામે રહેતા અનવરભાઈ ધલમભાઈ આરભડા નામના 37 વર્ષના યુવાને ગત તારીખ 4 ના રોજ બપોરના સમયે કોઈ અકળ કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રસિકભાઈ હાસમભાઈ આરભડાએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular