Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાપાલિકાના કમિશનર મોદીએ ચાર્જ સંભાળતા શું કહ્યું ? - VIDEO

જામનગર મહાપાલિકાના કમિશનર મોદીએ ચાર્જ સંભાળતા શું કહ્યું ? – VIDEO

ડે. કમિશનર ભાવેશ જાની તથા ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈ દ્વારા સ્વાગત

- Advertisement -

 

- Advertisement -

ડી.એન.મોદીએ આજરોજ કમિશનર જામનગર મહાનગરપાલિકા તરીકેનો ચાર્જ સંભાળેલ છે. તેઓએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે DDO ખેડા, કલેકટર તરીકે ખેડા, કલેકટર પોરબંદર, કમિશનર મહાનગરપાલિકા ગાંધીનગર તેમજ ચેરમેન GUDA, ગાંધીનગર, કમિશનર (ICDS) વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ વિભાગમાં ફરજ બજાવેલ  છે.

- Advertisement -

અગાઉ જામનગર કલેકટર કચેરી ખાતે RAC તરીકે સેવાઓ બજાવેલ છે. જામનગર શહેરના વિકાસ કાર્યો ઝડપભેર આગળ વધે તે માટે પદાધિકારીઓ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular