Tuesday, October 8, 2024
Homeવિડિઓભાણવડ ખાતે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ

ભાણવડ ખાતે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ

- Advertisement -

ભાણવડ ખાતે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ સ્વ જીગર ગોજીયા મેમોરિયાન ટ્રોફી – 2021 બીલનાથ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -

આ ટુર્નામેન્ટ નિરાધાર પશુઓના લાભથે કરવામાં આવ્યો હતો જેમાં 16 ટિમ ભાગ લીધો હતો . ફાઇનલમાં મેચમાં ભાણવડ ની શિવ ઇલેવનઅને જય માં મોગલ ઇલેવન ખભાળિયા વચ્ચે યોજાયો હતો . જેમાં જય માં મોગલ વિજેતા બની હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular