Friday, September 24, 2021
Homeરાજ્યજામનગરચેક રીટર્ન અંગે ફરિયાદ

ચેક રીટર્ન અંગે ફરિયાદ

- Advertisement -

જામનગર મુકામે ભંગારનો વેપાર કરતાં રામજી દેશરજી મંગે પાસેથી અનાજ કરિયાણાના વેપારી દિનેશ શામજી ઝાલાએ સંબંધદાવે હાથઉછીના 40 હજાર લીધા હતા.જે રકમની પરત ચૂકવણી માટે દિનેશ શામજી ઝાલાએ ભારતીય સ્ટેટ બેંકનો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદી એ પોતાના ખાતામાં ભરતા નાણાંના અભાવે તે ચેક પરત ફર્યો હતો. જેથી વકીલ મારફત નોટિસ આપેલ તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા ફરિયાદી દ્વારા જામનગર એડી. ચી. જ્યુડીશીલ મેજી. એ ડી રાવની અદાલતમાં ઘી નેગોશિબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરતાં અદાલત દ્વારા દિનેશ શામજી ઝાલાને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યૂ કરેલ છે. ફરિયાદી તરફે વકીલ વિક્રમસિંહ બી. જેઠવા રોકાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular