Sunday, August 16, 2026
Homeરાજ્યભાટિયામાં ઇદે મિલાદની ઉજવણી

ભાટિયામાં ઇદે મિલાદની ઉજવણી

રાજ્યમાં આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ પર્વ નિમિત્તે પરસ્પર મુબારકબાદી પાઠવી ઇદની વિશેષ નમાઝ અદા કરી ઇદે મિલાદ પર્વની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular