Monday, May 23, 2022
Homeરાજ્યજામનગરઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

- Advertisement -

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા ૨૬ મી જાન્યુઆરી ના રોજ જામનગર મા આવેલ તામામ કોલેજો ના વિદ્યાર્થી દ્વારા તિરંગા બાઈક રેલી યોજી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના કરવામાં આવી હતી.

- Advertisement -

આ તકે વિશેષ મહેમાન તરીકે મયુરીબા ઝાલા(રાષ્ટ્રીય કારોબારી સદસ્ય) ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular