ઠંડી ઘટી રહી છે ગરમીની સીઝન નજીક આવી રહી છે ત્યારે અચાનક ગરમી વધવાથી લોકો ઠંડા પણી તરફ વળત થઈ ગય છે તો વળી કેટલાય લોકો છે જે આખો ઉનાળો ફ્રીજમાં રખેલું ઠંડુ પણી પીવે છે ત્યારે ઠંડા પાણીના શોખીનો થઈ જજો સાવધાન ફ્રિજનું ઠંડુ પાણી થી કેટલીય બીમરીને તકલીફો થઈ શકે છે. તો ચાલો જાણીએ…

વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય ઉપર ખૂબ અસર પડી શકે છે. જેને લીધે શરદી, ઉધરસના કેસો વધે છે. જેના કયાંકને કયાંક સંબંધ ઠંડા પાણી સાથે પણ છે. ઠંડુ પાણી માનવ શરીરને પાચનક્રિયાને નબળી બનાવે છે. કફ પ્રદાન છે, માથાનો દુ:ખાવો, અપચો, વગેરે તકલીફો કરી શકે છે. ત્યારે ચાલો ઠંડા પાણી પીવાના ગેરફાયદા જણીએ….
- ગળામાં ખારાશ, ઉધરસ અને ગળામાં ઈન્ફેકશન થઈ શકે છે.
- માથાનો દુ:ખાવો :- ખૂબ ઠંડુ ફ્રિજનું પાણી પીવાથી મથાનો દુ:ખાો થઈ શકે છે.
- પાચનપ્રક્રિયા ધીમી પડે છે. જેથી અપચો થાય છે.
- અવાજ બેસી જાય છે.
- ઠંડા પાણીથી દસમી ક્રેનિયલ નર્વ ઉતેજિત થાય છે. જેથી હૃદયન ધબકારા ઘટી જાય છે.
- વજન ઘટાડવા વાળા એ કયારેય ઠું પાણી ન પીવું જોઇએ. ઠંડા પાણીથી ચરબી સખ્ત બને છે.
આમ, ઉનાળામાં તડકાથી બચવા લોકો ઠંડુ ખાવા પીવનું પસંદ કરે છે. ફ્રિજમાંથી બોટલ કાઢીને પાણી પી લે છે પરંતુ તેનાથી માત્ર થોડી ક્ષણો માટે જ રાહત મળે છે. પરંતુ ઠંડુ પાણી સ્વાસ્થ્યને ઘણું નુકસાનકારક છે.