Wednesday, October 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં એશિયાડ સર્કસનો ધમાકેદાર પ્રારંભ- VIDEO

જામનગરમાં એશિયાડ સર્કસનો ધમાકેદાર પ્રારંભ- VIDEO

- Advertisement -

જામનગરના પ્રદર્શન મેદાન ખાતે રવિવારથી એશિયાડ સર્કસનો પ્રારંભ મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડે. મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ધિરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડિયા, સર્કસના મેનેજર દિપરાજસિંઘ, ભાવનાબેન સોની, ભાજપાના બિમલભાઈ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular