Friday, June 26, 2026
Homeવિડિઓહવે આવી ગયું છે વોટસએપમાં એક જોરદાર ફીચર અત્યારે જ ટ્રાય કરો...

હવે આવી ગયું છે વોટસએપમાં એક જોરદાર ફીચર અત્યારે જ ટ્રાય કરો – VIDEO

શું તમે પણ તમારા વોટસએપના જુના ડીપીને બદલવા માંગો છો પરંતું કેટલાય ટાઈમ સુધી ડીપી ચેન્જ નથી કરતા?? તો વોટસએપનું આ ફીચર તમને ડીપી બદલવા માટે મજબુર કરશે કારણ કે વોટસએપ લઇને આવ્યું છે એક એવું જબરદસ્ત ફીચર જે તમારા ફોટોને હટકે બનાવી દેશે.

- Advertisement -

તો ચાલો જાણીએ ડીપીના આ મજેદાર અપડેટ વિશે…

સૌ પ્રથમ વોટસએપ પ્રોફાઈલ ઓપન કરો.

- Advertisement -

જેમાં એડીટ પર ક્લિક કરો.

ત્યારબાદ એઆઈ ઈમેજીસ સિલેકટ કરો.

- Advertisement -

જેમાં તમને એડિટ ફોટોસનો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરી ફોટો સિલેકટ કરવો.

ત્યારબાદ તમને એડિટ અને રીસ્ટાઈલનો ઓપશન જોવા મળશે.

જેમાં એડિટ પર જતા તમને એડનું ઓપશન જોવા મળશે. જેનાથી તમે તમારા ફોટોમાં કાંઇપણ એડ કરી શકો છો.

ત્યારબાદ બીજું ઓપ્શન રીમુવનું જોવા મળશે. જેનાથી તમે ફોટામાંથી કંઈ પણ રીમુવ કરી શકો છો.

ત્યારબાદ ચેન્જ ઓપ્શન દ્વારા તમે ફોટોમાં ચેન્જ કરી શકો છો જેમ કે કપડાના કલર વગેરે…

જ્યારે રીસ્ટાઈ પર જશો ત્યારે ઘણાં બધાં ઓપ્શન જોવા મળશે. જેમાંથી તમે તમારી પસંદગી મુજબનું ઓપ્શન સિલેકટ કરી શકો છો. જેમ કે અહીં એનીમી સિલેકટ કર્યું છે.

જ્યાંથી તમે ડાયરેકટ તે ફોટાને તમારા ડીપીમાં લગાવી શકો છો.

આવી યુઝફુલ માહિતી માટે જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. જય હિન્દ, જય ભારત.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular