Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

જામનગર શહેરમાં મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં રાજપાર્ક નજીક આવેલા કૈલાસપાર્કમાં એપાર્ટમેન્ટમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.34,000 ની કિંમતની 68 બોટલ દારૂ મળી આવતા એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં રાજપાર્ક નજીક આવેલા કૈલાસપાર્કમાં નંદકિશોર એપાર્ટમેન્ટમાં રહેતા રઘુવીરસિંહ રણજીતસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાંથી પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતા રૂા.34000 ની કિંમતનો 68 બોટલ મળી આવતા પોલીસે રઘુવરસિંહની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો ગીરીરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા લઈ આવ્યો હોવાની કેફીયત આપતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular