Wednesday, June 19, 2024
Homeરાજ્યજામનગરVideo : વર્લ્ડ હીમોફીલીયા દિવસ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

Video : વર્લ્ડ હીમોફીલીયા દિવસ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા હસ્તકના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે વર્લ્ડ હીમોફીલીયા દિવસ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને રકતદાન કર્યુ હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular