Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસદગુરૂનું ઓમાનથી જામનગર તરફ પ્રયાણ : જુઓ તસ્વીરો...

સદગુરૂનું ઓમાનથી જામનગર તરફ પ્રયાણ : જુઓ તસ્વીરો…

- Advertisement -

- Advertisement -

માટી બચાવો અભિયાનના પ્રણેતા સદગુરૂ (જગ્ગી વાસુદેવ) આવતીકાલે રવીવારે જામનગર નવા બંદરે પધારી રહ્યા છે ત્યારે ખાસ યોટ દ્વારા ઓમાનથી જામનગર આવવા રવાના થઇ ગયા છે.

- Advertisement -

યુરોય, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વના 30થી વધુ દેશોમાં બાઇક યાત્રા યોજયા બાદ તેઓ પોતાની બાઇક સાથે જામનગરથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે. આ તકે જામનગર પોર્ટ પર તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમ્યાન સદગુરૂએ ઓમાનથી જામનગર સુધીની પોતાની યોટ પરની સવારીની કેટલીક તસ્વીરો શેર કરી છે.

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular