Wednesday, December 25, 2024
Homeસ્પોર્ટ્સએન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત

એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત

- Advertisement -

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું ક્વીન્સલેન્ડમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ક્વીન્સલેન્ડ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ રોડ અકસ્માત એલિસ રિવર બ્રિજ પર થયો હતો. સાયમન્ડ્સના નિધનના સમાચાર ક્રિકેટ જગત માટે ચોંકાવનારા છે. એન્ડ્ર્યુ સાયમન્ડ્સ આ વર્ષે મૃત્યુ પામનાર ત્રીજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે. આ વર્ષે માર્ચની શરૂઆતમાં મહાન સ્પિન બોલર શેન વોર્નનું થાઇલેન્ડમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. જો કે ડોક્ટરોએ કહ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ સિવાય રોડ માર્શનું મૃત્યુ માર્ચમાં જ થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular