Homeરાજ્યજામનગરગુજરાતી ફિલ્મ ‘કેસરીયો સંકટ મોચન’નો જામનગરમાં પ્રિમીયર શો - VIDEO

ગુજરાતી ફિલ્મ ‘કેસરીયો સંકટ મોચન’નો જામનગરમાં પ્રિમીયર શો – VIDEO

દોઢીયા ફિલ્મસ પ્રોડકશન દ્વારા નિર્મિત કેસરીયો સંકટ મોચન ફિલ્મનું જામનગરમાં ગઇકાલે પ્રિમીયર શો યોજાયો હતો. જેમાં ફિલ્મના ડાયરેકટર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

ભગવાન બજરંગબલી પર આધારીત ફિલ્મ ‘કેસરીયો સંકટ મોચન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ભકત અને ભગવાન વચ્ચેના અતુટ સંબંધ પર આ ફિલ્મ આધારીત છે જેના પ્રોડયુશર હર્ષિલ દોઢીયા અને ડાયરેકટર રાજેશ પુંજાણી છે. આ ફિલ્મના પ્રિમીયર શોનું ગઇકાલે મેહુલ સિનેમેકસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મના ડાયરેકટરો, કલાકારો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. ને આ સાથે આમંત્રીત મહેમાનો પણ ઉપસ્થિત રહી ફિલ્મને નિહાળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular