Tuesday, March 17, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કોર્પોરેશનની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા સેન્સપ્રક્રિયા - VIDEO

જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા સેન્સપ્રક્રિયા – VIDEO

આગામી સમયમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. તેને લઇ રાજકીય પક્ષોમાં તૈયારીઓનો પ્રારંભ થઇ ચૂકયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. પ્રભારી લલિતભાઇ વસોયા, પૂર્વ ધારાસભ્ય રહીમભાઇ સોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળ્યા હતા.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular