Friday, February 20, 2026
Homeરાજ્યજામનગરબોલિવૂડના યુવા અભિનેતા વીર પહારિયાનું જામનગર એરપોર્ટ પર આગમન - VIDEO

બોલિવૂડના યુવા અભિનેતા વીર પહારિયાનું જામનગર એરપોર્ટ પર આગમન – VIDEO

જામનગરમાં સેલિબ્રિટીનો જમાવડો

જામનગર શહેરમાં ફરી એક વખત જાણીતા મહેમાનોની અવરજવર જોવા મળી રહી છે. બોલિવૂડના યુવા સ્ટાર અભિનેતા અને અનંત અંબાણીના નજીકના મિત્ર વીર પહારિયા મોડી સાંજે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular