Thursday, February 12, 2026
Homeરાજ્યજામનગરદેશવ્યાપી બેન્ક હડતાળમાં જોડાતી જામનગરની બેન્કો - VIDEO

દેશવ્યાપી બેન્ક હડતાળમાં જોડાતી જામનગરની બેન્કો – VIDEO

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આજે બેન્ક સંગઠનો દ્વારા દેશવ્યાપી બેન્ક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગરની બેન્કો પણ આ બેન્ક હડતાળમાં જોડાઇ હતી. ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળને કારણે જામનગરની રાષ્ટ્રિયકૃત બેન્કોમાં પણ હડતાળને પરિણામે કામકાજ ઠપ્પ રહ્યાં હતાં. જેને કારણે કરોડોના વ્યવહારો ખોરવાયા હતા. જામનગરની વિવિધ બેન્કોમાં સવારથી તાળાં લાગેલા જોવા મળ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular