Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoબેડી વિસ્તારમાં મારામારી-પથ્થરમારો, વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ - VIDEO

બેડી વિસ્તારમાં મારામારી-પથ્થરમારો, વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ – VIDEO

 

- Advertisement -

જામનગરના બેડી વિસ્તારમાં કોઈ બાબતે બે જૂથ વચ્ચે તણાવ સર્જાતા જાહેર રોડ પર જ મારામારી અને પથ્થરમારો થયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. બનાવ સમયે બંને પક્ષના લોકો રોડ પર એકઠા થઈ એકબીજા સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા હતા.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular