Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરઆધાર કાર્ડ કેન્દ્રની સરપ્રાઈઝ ચેકિંગ કરતા કમિશનર - VIDEO

આધાર કાર્ડ કેન્દ્રની સરપ્રાઈઝ ચેકિંગ કરતા કમિશનર – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર મ્યુનિસીપલ કમિશનર ડી એન મોદીએ આધારકાર્ડ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી આ તકે આધાર કાર્ડ કેન્દ્ર દ્વારા કરાતી કામગીરીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આ તકે સીટી એન્જીનિયર ભાવેશભાઈ જાની પણ સાથે હાજર રહ્યાં હતાં અને આધાર કાર્ડ કેન્દ્રમાં ચાલતી કામગીરીની વીઝીટ લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular