Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરએનસીસી જવાનો દ્વારા અમર જવાન જયોત ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ - VIDEO

એનસીસી જવાનો દ્વારા અમર જવાન જયોત ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ – VIDEO

- Advertisement -

- Advertisement -

 

25 જુલાઈના કારગીલ યુદ્ધમાં થયેલ વિજય બદલ જામનગર શહેરમાં લાખોટા તળાવ ખાતે આવેલ શહીદ સ્મારક ઉપર એનસીસી બટાલિયન દ્વારા અમર જવાન જયોત ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે એનસીસી અધિકારી તથા જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular