Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરગુજરાત મેરીટાઇમ બોર્ડ સંઘ મહામંડળની કારોબારી સભા યોજાઇ

ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંઘ મહામંડળની કારોબારી સભા યોજાઇ

પ્રમુખ લાલજીભાઇ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં બંને ધારાસભ્યોની ઉપસ્થિતિ

- Advertisement -

ગુજરાત મેરીટાઈમ બોડે સંઘ મહામંડળની કારોબારી પ્રમુખ લાલજી સોલંકી (પુર્વ ઘારાસભ્ય)ના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે રાખવામાં આવેલ હતી જેમા જામનગર શહેરના બન્ને ઘારાસભ્ય દિવ્યેશ ભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઊપસ્થિત રહયા હતા.

- Advertisement -

આ કારોબારી સભામાં ગુજરાતના દરેક બંદરો પરથી પ્રતિનિધિ ઓ હાજર રહેલ હતા જેમાં બોડે માથી નિવૃત થયેલા પ્રતિનિધિ ઓનુ બુકે. શાલ.મોમેન્ટો. આપી સન્માનિત કરી તેની સેવા ઓને બિરદાવવામાં આવી હતી. તેમજ 2024ની કારોબારની રચના કરવામાં આવી જેમાં ફરીથી પ્રમુખ તરીકે લાલજીભાઈ સોલંકી (પુવે ઘારાસભ્ય)ને જાહેર કરવામાં આવ્યા તેમજ કાયેકારી પ્રમુખ તરીકે કિર્તીકુમાર શાહ ગાઘીનગર, ઊપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ શોજીત્રા, જામનગર જે આર માળી-ગાઘીનગર, ડી એલ ઘાજા-નવલખી કનકભાઈ મહેતા, વેરાવળ હસમુખભાઈ ચૌધરી, ભરુચ તેમજ મહામંત્રી તરીકે જી સી કિષ્યન, ખજાનચી તરીકે એમ.આર. પ્રજાપતિ, ગાંઘીનગર સલાહકાર સમિતિમા ઈશ્વરભાઈ પટણી અને દરેક બંદર પરના પ્રતિનિધિ ઓને વિવિધ હોદ્દાઓ ઊપર વરણી કરવામાં આવી કાયેક્રમના બપોરના ભોજનમાં જામનગર શહેર ભાજપના પ્રમુખ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશભાઈ બ્રાહ્મણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, તેમજ નગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીય, ડે.મેયર ક્રિષ્નાબહેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપના ઊપપ્રમુખ રાજુભાઇ યાદવ, મીડિયા સેલના ભાર્ગવભાઈ ઠાકર વગેરે કર્મચારીઓ સાથે જોડાયા હતા. મહામંત્રી જી.સી. કિષ્યનની યાદી જણાવે છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular