ફલ્લા ગામે આજે સવારથી સાંજ સુધીમાં છ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ફલ્લાના કંકાવટી ડેમમાં પાણીની આવક થતા પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. ફલ્લા નજીકના ગામોમાં પણ સારો વરસાદ થયો છે. ખેતરોમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.