Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતઅમરેલીમાં રસ્તા વચ્ચે દેખાયા 11 સાવજ, વિડીઓ વાયરલ

અમરેલીમાં રસ્તા વચ્ચે દેખાયા 11 સાવજ, વિડીઓ વાયરલ

- Advertisement -

સોશિયલ મીડિયામાં અવારનવાર સિંહોના વાયરલ વિડીઓ સામે આવતા હોય છે. તેમાં પણ ગીર અને અમરેલી પંથકમાંથી સિંહો વસવાટ કરતાં હોય મોટાભાગના વિડીઓ ત્યાંથી જ વાયરલ થતા હોય છે. અમરેલીમાંથી સિંહનો વધુ એક વિડીઓ વાયરલ થયો છે. કહેવાય છે કે સિંહના ટોળા ન હોય પરંતુ અમરેલીમાં તો રસ્તા પણ સિંહનું ટોળું રાત્રીના સમયે લટાર મારવા નીકળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અમરેલીમાં રસ્તા પર એકી સાથે 11 સિંહ દેખાયા હતા. જે ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી હતી. હાલ આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular