Thursday, September 19, 2024
Homeખબર સ્પેશીયલલોકો ડાબા હાથમાં શા માટે પહેરે છે ઘડિયાલ ? જાણો....

લોકો ડાબા હાથમાં શા માટે પહેરે છે ઘડિયાલ ? જાણો….

- Advertisement -

પહેલાના સમયમાં ઘડિયાલને હાથમાં પહેરવાના બદલે ખિસ્સામાં રાખવામાં આવતી અને તે પણ ખૂબ અમિર લોકો જ આ રીતે ઘડિયાળનો ઉપયોગ કરતાં હતાં. ત્યારબાદ ધીમે-ધીમે લોકો ટ્રેડિશનલ વોચ પહેરવા લાગ્યા અને હવેની જનરેશન તો સ્માર્ટ વોચ પહેરવા લાગી છે. ઘડિયાળ એ આપણને સમય દર્શાવે છે. જેને આપણે હંમેશા ડાબાહાથ પર બાંધીએ છીએ. પરંતુ આ ઘડિયાળ શા માટે ડાબા હાથમાં પહેરવામાં આવે છે??? કારણ કે, જમણો હાથ આપણો વ્યસ્ત રહે છે. સતત આ હાથને વ્યસ્તતાના કારણે લોકો ડાબાહાથમાં ઘડિયાળ પહેરે છે. હવે તો લોકો સ્માર્ટ વોચ પહેરે છે. જેના પર જમણા હાથે વર્ક કરી શકાય છે. પહેલાના જમાનામાં લોકો ચાવીવાળી ઘડિયાળ પહેરતા જેથી સીધા હાથે ચાવી આપવી સરળ બને તેથી ઉંઘા હાથમાં એટલે કે, ડાબાહાથમાં ઘડિયાળ પહેરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular