Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમેહુલનગર અંડરબ્રિજમાં પાણીની સરવાણી, વાહન ચાલકોને પરેશાની

મેહુલનગર અંડરબ્રિજમાં પાણીની સરવાણી, વાહન ચાલકોને પરેશાની

મેહુલનગર અંડરબ્રીજમાં જમીનમાંથી ફૂટતી પાણીની સરવાણીને કારણે બ્રિજમાં ભરાતા પાણીથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

- Advertisement -

ભારે વરસાદને કારણે પાણીનું સિપેજ આગામી નવેમ્બર સુધી રહેવાની સંભાવના જામ્યુકોના ઇજનેર દ્વારા વ્યકત કરવામાં આવી છે. હાલ બ્રિજમાં એકત્ર થતું પાણી પંપીગ કરીને બહાર કાઢવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આસપાસના રહેવાસીઓ દ્વારા વરસાદી પાણીનો નિકાલ પણ આ અંડરબ્રિજમાં કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સિપેજ વોટરને કારણે બે મહિના સુધી જામ્યુકોએ સતત પંપીગ કરવું પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular