Friday, March 29, 2024
HomeવિડિઓViral Videoયુક્રેનની મહિલાએ રશિયન સૈનીકને ધમકાવી ખિસ્સામાં સુરજમુખીનું બી રાખવા કહ્યું... જુઓ VIDEO

યુક્રેનની મહિલાએ રશિયન સૈનીકને ધમકાવી ખિસ્સામાં સુરજમુખીનું બી રાખવા કહ્યું… જુઓ VIDEO

- Advertisement -

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના એક વિડીઓ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે ત્યારે એક વિડીઓ વાયરલ થયો છે જેમાં યુક્રેનની એક મહિલા રશિયન સૈનિકને ધમકાવી રહી છે અને આંગળી ચીંધીને કહ્યું હતું કે, તમે અમારા દેશમાં શા માટે આવ્યા? તમારા ખીસ્સામાં સુરજમુખીના બીજ નાખી દો જેથી જ્યારે તમને યુક્રેનની ધરતીમાં દફનાવાવમાં આવે તો તે ફૂલ ઉગે. આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular