Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇ 26/11ના હુમલાના શહિદોને શ્રધ્ધાંજલિ

મુંબઇ 26/11ના હુમલાના શહિદોને શ્રધ્ધાંજલિ

મુંબઇમાં રાજયપાલ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિતનાએ શહિદોને આપી શ્રધ્ધાંજલિ

- Advertisement -

મુંબઇ ત્રાસવાદી હુમલાની આજે 14મી વરસીએ આ ભયાનક હુમલામાં માર્યા ગયેલા 160 લોકોને તેમજ પોલીસ અને સુરક્ષાદળના શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજયપાલ ભગતસિંહ કોશિયારી સહિતના નેતાઓએ શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુંબઇની આ ત્રાસદીને યાદ કરીને ભોગ બનેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

- Advertisement -

26 નવેમ્બર 2008ના રોજની સાંજ સુધી મુંબઇમાં રોજ જેવી જ ચહલપહલ હતી. શહેરની સ્થિતિ ત’ કરી રહ્યા હતા. કેટલાક લોકો મરીનડ્ાઇવ પહોંચીને રોજની જેમ ઠંડી હવાનો આનંદ લૂંટી રહ્યા હતા. રસ્તાઓ પર ચીસો સંભળાવા લાગી. તે દિવસે પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના 10 લોકોના આ આંધળા ગોળીબારથી હચમચાવી દીધું હતું. તે ત્રાસવાદી હુમલાને આજે 14 વર્ષ વીતી ગયા છે, કેમય કરીને ભુલાવી શકાય તેમ નથી. આતંકવાદી હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા. પોલીસને પણ આરંભે તો એવું લાગ્યું હતું કે ગેંગવોર છે, પરંતુ તે પછી આતંકવાદી હુમલાની ગંધ આવી ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular