Friday, September 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રાફિક પોલીસ ટોઇંગવાનની બેદરકારીથી ટ્રાફિકજામ - VIDEO

જામનગરમાં ટ્રાફિક પોલીસ ટોઇંગવાનની બેદરકારીથી ટ્રાફિકજામ – VIDEO

જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર ટ્રાફિક પોલીસ ટોઇંગવાન મોટરકાર ટોઇંગ કરીને લઇ જતાં હોય આ દરમિયાન મોટરકાર ટોઇંગવાનમાંથી છૂટી પડી રોડ પર ઉતરી જતાં માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાને પગલે માર્ગ પર વચ્ચોવચ્ચ મોટરકાર ફસાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના પરિણામે વાહનચાલકો પરેશાન થયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular